Tally Course
Aug 25, 2023
અગત્યની નોટીસ: ઉડીશા ક્લબ* (એસ.વાય/ટી.વાય.બી.કોમ/એમ.કોમ સવાર પાળી માટૅ)
આ વર્ષનો Tally કોર્ષનો ટીવાય/એમ.કોમ/ એસ.વાય નો બપોરનો બેચ ટૂંક સમયમાં શરૂ થનાર છે. આ કોર્ષની વિસ્તૃત માહિતી નીચે આપેલી છે તેનો અભ્યાસ કરીને આ કોલેજના અથવા અન્ય કોલેજના વિદ્યાર્થીઓ રસ ધરાવતા હોય તેઓ કોર્ષ માટે 10 સીટો ખાલી હોય, વહેલા તે પહેલાના ધોરણે નીચે આપેલી લિન્કમાં જાતે રજિસ્ટ્રેશન કરીને કોલેજ ઓફિસમા ઉર્વા સરને રૂબરૂમા 11 થી 3 સમયમા ઓફિસમાં મળીને ફી અને ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવી દેવું.
કોર્સ વિશે વધુ માહિતી માટે નીચેના મોબાઈલ નંબર પર સંપર્ક કરવો
અમરીશ ઉપાધ્યાય સર
9825108107
કોર્ષની વિગત:
Course Name: Tally Essential Level 1
Fees : Rs 4000
Duration: 1 Month
2 hours per day
Place : SKPCC, Computer lab