આંતર કોલેજ યોગા (ભાઈઓ/બહેનો) સ્પર્ધામાં ભાગ લેવા અંગે. Sep 1, 2023 આંતર કોલેજ યોગા ભાઈઓ અને બહેનો સ્પર્ધામાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ પોતાના નામો તારીખ ૬/૯/૨૦૨૩ સુધીમાં જીમખાના ઓફીસ સવારે ૧૦.૦૦ થી ૨.૦૦ માં નોધાવા વિનતી.