F.Y.B.COM 2023-24 SEM-1 ના દરેક વિદ્યાર્થીઓને ENROLLMENT ના VNSGU તરફ થી MESSAGE આવી ગયો હશે તે જોઈ લેવુ અને VNSGU.NET માં જઈ LOGIN કરી દરેક વિદ્યાર્થીઓએ પોતાની દરેક વિગતો ભરી દેવી.

Sep 4, 2023

1. ABC ID

2. UID NO. (school ની L.C પર no લખેલ હશે.)

3. UDIES NO. (school ની L.C પર no લખેલ હશે.) ની વિગતો ભરી દેવી.