જુના વિદ્યાર્થીઓ તારીખ:- 11-09-2023 થી 13-09-2023 સુધી માં SEM-1ના A.T.K.T. ના પરીક્ષા ફોર્મ 11:30 થી 01:30 સુધીમાં ભરી જવા. જુના વિદ્યાર્થીઓ જેમની SEM-1 માં A.T.K.T. હોય તે દરેક વિદ્યાર્થીઓએ 09-09-2023 સુધીમાં UID, UDIES, ABC ID પોતાના VNSGU.NET ના LOGIN UPDATE કરી દેવું.
Sep 8, 2023
જુના વિદ્યાર્થીઓ તારીખ:- 11-09-2023 થી 13-09-2023 સુધી માં SEM-1ના A.T.K.T. ના પરીક્ષા ફોર્મ 11:30 થી 01:30 સુધીમાં ભરી જવા.
નોંધ:- જુના વિદ્યાર્થીઓ જેમની SEM-1 માં A.T.K.T. હોય તે દરેક વિદ્યાર્થીઓએ 09-09-2023 સુધીમાં UID, UDIES, ABC ID પોતાના VNSGU.NET ના LOGIN UPDATE કરી દેવું.