આંતર કોલેજ Rifle Shooting બહેનો સ્પર્ધામાં ભાગ લેવા માંગતી વિદ્યાર્થીનીઓએ પોતાના નામો તારીખ ૧૧ /૯/૨૦૨૩ સોમવારે જીમખાનામાં ઓફીસ સવારે ૧૦.૦૦ થી ૨.૦૦ માં નોધાવા વિનતી. Sep 9, 2023