ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા

Sep 18, 2023

જે વિધાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના રૂપિયા 50 આપી તેની ચોપડી લઈ ગયા છે. તેઓએ પરીક્ષા માટે આ શનિવારે તારીખ ૨૩-૯-૨૦૨૩ ના રોજ ૧૧ કલાકે રૂમ નંબર ૬ માં સમયસર હાજર રહેવું .