આંતર કોલેજ પાવર લીફટીંગ (ભાઈઓ/બહેનો) સ્પર્ધામાં ભાગ લેવા અંગે.
Sep 20, 2023
આંતર કોલેજ પાવર લીફટીંગ ભાઈઓ અને બહેનો સ્પર્ધામાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ પોતાના નામો
તારીખ ૨૦/૯/૨૦૨૩ અને ૨૧/૦૯/૨૦૨૩ સુધીમાં જીમખાના ઓફીસ સવારે ૧૦.૦૦ થી ૨.૦૦ માં નોધાવા વિનતી.