ડોનેટ લાઈફ દ્વારા ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ બપોરે ૩:૩૦ કલાકે પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઇનડોર સ્ટેડિયમ ખાતે અંગદાતા પરિવારોના સન્માન સમારંભ

Sep 23, 2023

નમસ્તે🙏🏼

ડોનેટ લાઈફ દ્વારા ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ બપોરે ૩:૩૦ કલાકે પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઇનડોર સ્ટેડિયમ ખાતે અંગદાતા પરિવારોના સન્માન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સન્માન સમારંભમાં ઉપસ્થિત રહેવા આપ શ્રીને અમારું ભાવભર્યું આમંત્રણ છે.

આ સન્માન સમારંભના મુખ્ય અતિથિ ડૉ. મોહન ભાગવતજી (પ.પૂ. સર સંઘચાલકશ્રી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) ઉપસ્થિત રહેશે.

આવો, અંગદાતા પરિવારોના સમ્માનમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેમને સલામ કરીએ.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નીચે આપેલી લિંક દ્વારા રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

https://www.donatelife.org.in/felicitation-registration

અંગદાન…જીવનદાન…

આભાર
ટીમ ડોનેટ લાઈફ