Filling Post Matric Scholarship Forms on Digital Gujarat Portal for Academic Year 2023-24 is Open for SC/ST/OBC Students.
(From 22/09/2023 to 05/11/2023)
-
SC/ST/SEBC સ્કોલરશીપ ના ફોર્મ
૨૨/૦૯/૨૦૨૩ થી ૦૫/૧૧/૨૦૨૩ સુધીમાં ભરવા ના રહેશે.
કોલેજ માં ૨૫ /૧૦/૨૦૨૩ પછી કોલેજ માં મુકવા માં આવેલ બોક્ષમાં બધા પ્રમાણપત્રો જોડી મૂકી જવાનું રહેશે.
LINK : https://www.digitalgujarat.gov.in/loginapp/CitizenLogin.aspx
F.Y.B.COM SEMESTER- I , M.COM SEM-I ના વિદ્યાર્થીઓએ કોલેજ શરુ થયાની તારીખમાં તેમના પ્રવેશ વખતે આપવામાં આવેલ પ્રોવિઝનલ પ્રવેશ લેટર (Provisional admission letter) ની તારીખ લખવા ની રહેશે. અને કોલેજ સત્ર પૂરું થયા તારીખ માં ૨૪/0૪/૨૦૨૪ લખવા ની રહેશે.
S.Y.B.COM SEMESTER- III , T.Y.B.COM SEMESTER-V, M.COM SEM-III ના વિદ્યાર્થીઓએ કોલેજ શરુ થયાની તારીખમાં ૧૫ /૦૬/૨૦૨૩ લખવા ની રહેશે. અને કોલેજ સત્ર પૂરું થયા તારીખ માં ૩૦/0૪/૨૦૨૪ લખવા ની રહેશે.
ફી ની વિગત નીચે મુજબ નાખવા ની રહેશે.
F.Y.B.COM SEMESTER- I
Admission Fee(In Rs.)-100
Tution Fee(In Rs.)-1200 (બેહનોઓએ ટ્યુશન ફી લખવાની નથી)
Misc.Fee(In Rs.)(Non Refundable)-2880,
Exam Fee(In Rs.)-760
S.Y.B.COM SEMESTER- III
Admission Fee(In Rs.)-0
Tution Fee(In Rs.)-1200 (બેહનોઓએ ટ્યુશન ફી લખવાની નથી)
Misc.Fee(In Rs.)(Non Refundable)-2730,
Exam Fee(In Rs.)-760
T.Y.B.COM SEMESTER-V
Admission Fee(In Rs.)-0
Tution Fee(In Rs.)-1200 (બેહનોઓએ ટ્યુશન ફી લખવા ની નથી)
Misc.Fee(In Rs.)(Non Refundable)-2730,
Exam Fee(In Rs.)-800
M.COM SEMESTER-I
Admission Fee(In Rs.)-100
Tution Fee(In Rs.)-2800 (બેહનોઓએ ટ્યુશન ફી લખવા ની નથી)(૮૦૦૦ હાયર ફી ઉમેરવી)
Misc.Fee(In Rs.)(Non Refundable)-2880,
Exam Fee(In Rs.)-860
M.COM SEMESTER-III
Admission Fee(In Rs.)-0
Tution Fee(In Rs.)-2800 (બેહનોઓએ ટ્યુશન ફી લખવા ની નથી)(૮૦૦૦ હાયર ફી ઉમેરવી)
Misc.Fee(In Rs.)(Non Refundable)-2730,
Exam Fee(In Rs.)-860
S.Y.B.COM (HONORS) SEMESTER- III
Admission Fee(In Rs.)-0
Tution Fee(In Rs.)-9350
Misc.Fee(In Rs.)(Non Refundable)-2730,
Exam Fee(In Rs.)-760
T.Y.B.COM(HONORS) SEMESTER-V
Admission Fee(In Rs.)-0
Tution Fee(In Rs.)-9350
Misc.Fee(In Rs.)(Non Refundable)-2730,
Exam Fee(In Rs.)-800
- ફોર્મ સાથે જમા કરવા ના પ્રમાણ૫ત્રો
- ૧૦ ધોરણ ની માર્કશીટ
- ૧૨ ધોરણ ની માર્કશીટ
- જાતી નો દાખલો
- આવક નો દાખલો (ત્રણ વર્ષ માન્ય હોય તેવો અપ્રિલ 2021 માં મેળવેલો હોય તે ચાલશે) [ખાસ નોધ તે પેહલા નો હશે તો ચાલશે નહિ તેની ખાસ નોધ લેવી.] [ જે વિદ્યાર્થીના પિતા હયાત ન હોય તેઓએ માતા ના આવક ના દાખલા સાથે પિતા નો મરણ નો દાખલો પણ ઉપ્લોડ કરવાનો રહેશે.]
- શાળા છોડિયાનું પ્રમાણપત્ર
- બેંક પાસબૂક ખાતા નંબર અને IFSC કોડ બરાબર વાચી શકાય તેવી વિદ્યાર્થીના ખાતીની જોઈશે.(ખાસ નોધ બેંક માં (DBT) આધાર કાર્ડ લીંક કરેલો હોવો જરૂરી છે.)
- આધાર કાર્ડ ની કોપી
- ફી રસીદ ની ઝરોક્ષ ( કોલેજ રાઉન્ડ સ્ટેમ્પ મરાવી મુકવાની રેહશે.)
- મોબાઈલ નંબર વિદ્યાર્થીનોજ આપવા નો રહેશે.
- S.Y./T.Y./ M.COM. ના વિદ્યાર્થીઓએ બધાજ સેમેસ્ટર ની માર્કશીટ ઉપ્લોડ કરવા ની રહેશે.