આંતર કોલેજ વેટ લીફટીંગ (ભાઈઓ/બહેનો) સ્પર્ધામાં ભાગ લેવા અંગે.

Oct 3, 2023

આંતર કોલેજ વેટ લીફટીંગ ભાઈઓ અને બહેનો સ્પર્ધામાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ પોતાના નામો

તારીખ ૦૪ /૧૦/૨૦૨૩ અને ૦૫/૧૦/૨૦૨૩ સુધીમાં જીમખાના ઓફીસ સવારે ૧૦.૦૦ થી ૨.૦૦ માં નોધાવા વિનતી.