તમામ F.Y.B.COMમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે આવતીકાલ તા. ૦૫-૧૦-૨૦૨૩ ગુરુવારના રોજથી ૧૧.૪૫થી રેગ્યુલર તાસ લેવામાં આવશે.
Oct 4, 2023
IKS તેમજ જે વિષયમાં અભ્યાસક્રમ બાકી રહી ગયેલ છે તેમના વર્ગો રાબેતા મુજબ ચાલશે.
તા. ૧૪-૧૦-૨૦૨૩ના રોજ IKS વિષયનું વર્ગ અસાઇમેન્ટ લેવામાં આવશે અને તા. ૧૭-૧૦-૨૦૨૩ના રોજ IKS વિષયની INTERNAL EXAM લેવામાં આવશે.
નોંધ :- જે વિષયોમાં અસાઇમેન્ટ જમા કરાવવાના બાકી છે તે અસાઇમેન્ટ પ્રાધ્યાપકોએ આપેલ તારીખે જ લેવામાં આવશે.