B.COM SEM -3 અને B.COM SEM -5 તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે OCT-2 023માં લેવાનારી VNSGU પરીક્ષાનાં SEAT NO. Public થઈ ગયા હોવાથી દરેક વિધાર્થીઓએ પોતાના vnsgu.net નાં LOGIN ID થી LOGIN થઈ SEAT NO ચેક કરી લેવું. જે કોઈ વિદ્યાર્થીનો SEAT NO. આવેલ નાં હોય તથા વિષયમાં કોઈ ભૂલ હોય તો એમને તાત્કાલિક આવતી કાલ સુધી કોલેજ ઓફિસનો સંપર્ક કરવો. ખાસ નોંધ :- દરેક વિધાર્થીઓએ OCT -23 ની પરીક્ષાની HALL TICKET ફરજીયાત કાઢી લેવી.

Oct 6, 2023