સર કે. પી. કોલેજના પ્લાનીંગ ફોરમ સમિતિ દ્વારા આયોજિત ત્રણ દિવસીય (10 કલાક) NISM WORKSHOP તા. 9-10-20થી શરૂ થનાર છે. જે વિદ્યાર્થીઓએ Google Form દ્વારા રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેમણે 9-10-23 ના રોજ સવારે 7.15 કલાકે રૂમ નં . 02 માં હાજર રહેવું. સર્ટિફિકેટ મેળવવા માટે 10 કલાકની ફરજિયાત હાજરી અનિવાર્ય છે.

Oct 7, 2023