તમામ F Y B COM SEM-1 ના વિધાર્થીઓને જણાવવાનું કે જે વિધાર્થીઓએ ક્લાસ ASSIGNMENT આપ્યું નથી તેવા વિધાર્થીઓએ નીચે જણાવેલા તારીખ , ટાઇમ અને વિષય પ્રમાણે તમામ ડીવીઝનના વિધાર્થીઓએ રૂમ નં . 6 માં હાજર રહેવાનું રહેશે .
નોધ : હાજર ન રહેનાર વિધાર્થીઓના ASSIGNMENT પાછળથી લેવામાં આવશે નહિ જેની દરેક વિધાર્થીઓએ નોધ લેવી .
| ADDITIONAL ASSIGNMENT | |
| F Y B COM SEM -1 | |
| 18/10/2023 | 19/10/2023 |
| TIME SUBJECT | TIME SUBJECT |
| 11:45 MODERN BUSINESS PRACTICES | 11:45 STATISTICS & MATH / STAT |
| 12:45 ECONOMICS | 12:45 BKG / FM / SP |
| 1:55 FINANCIAL ACCOUNTING | 1:55 IKS |
| 2:55 ENGLISH | 2:55 COMMUNICATIONS SKILL IN ENGLISH |