F.Y.B.COM SEM-1 ના વિદ્યાર્થીઓ માટે અગત્યની સુચના
Oct 9, 2023
F.Y.B.COM SEM-1 ના વિદ્યાર્થીઓ માટે અગત્યની સુચના :-
આ થી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આવતી કાલે તારીખ:- ૧૦/૧૦/૨૦૨૩ ના રોજ CENTER FOR HINDU STUDYS ના અધ્યાપક શ્રી બાલાજી રાજે સરને ભારતીય હિન્દુ પરંપરા વિષય પર વ્યાખ્યાન આપવા માટે નિમંત્રીત કર્યા છે. તો સર્વ વિદ્યાર્થીઓ એ સમય ૧૧:૧૫ કલાકે ઓડીટોરીયમ હોલ, કોમર્સ ભવનમાં હાજર રહેવુ. કાર્યક્રમ સમય સર શરુ થશે.