SC/ST/SEBC સ્કોલરશીપ ના ફોર્મ ૨૨/૦૯/૨૦૨૩ થી ૨૫ /૧૦/૨૦૨૩ સુધીમાં ભરવા ના રહેશે. કોલેજ માં ૨૫ /૧૦/૨૦૨૩ પછી કોલેજ માં મુકવા માં આવેલ બોક્ષમાં બધા પ્રમાણપત્રો જોડી મૂકી જવાનું રહેશે. Oct 12, 2023