F.Y.B.COM SEM-1 ના વિદ્યાર્થીઓ માટે IKS વિષયના અસાઈમેન્ટ બાબત.
Oct 13, 2023
F.Y.B.COM SEM-1 ના વિદ્યાર્થીઓ માટે IKS વિષયના અસાઈમેન્ટ બાબત.
તમામ F.Y.B.COM SEM-1 ના વિદ્યાર્થીઓએ IKS વિષયના વર્ગ અસાઈમેન્ટ માટે આવતીકાલે તારીખ:- ૧૪/૧૦/૨૦૨૩ ના રોજ ૧૨:૦૦ વાગ્યે પોતાના ડિવિઝન પ્રમાણે વર્ગમાં હાજર રહેવું.
સમય:- ૧૨:૦૦ થી ૦૧:૦૦.