આંતર કોલેજ કબડ્ડી ભાઈઓ સ્પર્ધા માટે સિલેક્સન ટ્રાયલ આવતી કાલે તારીખ ૧૬-૧૦-૨૦૨૩ ના સોમવારના રોજ સવારે ૯.૦૦ કલાકે MTB કોલેજના કબડ્ડી ગ્રાઉન્ડ પર રાખવામાં આવેલ છે. ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ MTB ગ્રાઉન્ડ પર સમયસર હાજર રહેવું. Oct 15, 2023