IKS વિષયની એડિશનલ પરીક્ષા F.Y.B.COM ના વિદ્યાર્થીઓ માટે

Oct 18, 2023

IKS વિષયની એડિશનલ પરીક્ષા F.Y.B.COM ના વિદ્યાર્થીઓ જેમની કોઈ કારણસર બાકી રહી ગઈ છે તેમણે તારીખ:- 25/10/2023 ના રોજ સમય:- 10:૦૦ થી 12:00 માં આપવાની રેહશે.