‘ગરબા ડે’

Oct 19, 2023

એક અગત્યની સૂચના સૌ વિદ્યાર્થીઓ માટે
🔹️તા.20 ઓક્ટોબર શુક્રવાર ના રોજ વિદ્યાર્થીઓ માટે નવરાત્રી પર્વ ના સંદર્ભે ‘ગરબા ડે’ નુ આયોજન સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન કરવામા આવ્યુ છે.
🔹️નીચેની બાબતોનુ ધ્યાન અવશ્ય રાખવાનુ રહેશે.
🔹️રીન્યુ કરાયેલ આઈ કાર્ડ વગર કોઈપણ સંજોગોમા કોઈને પણ પ્રવેશ મળશે નહી.
🔹️8.30 વાગ્યા સુધીમા સૌએ પ્રવેશ મેળવી લેવાનો રહેશે ત્યારબાદ મેઈનગેટ ખોલવામા આવશે નહી.
🔹️ફકત ગરબા જ વગાડવામા આવશે.
🔹️બેસ્ટ એકશન મેલ અને બેસ્ટ એકશન ફીમેલ ના ઈનામો રાખવામા આવ્યા છે.વિજેતાઓના નામની જાહેરાત એ દિવસે નિર્ણાયકો દ્વારા કરવામા આવશે ઈનામો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ દરમિયાન આપવામા આવશે.
🔹️અન્ય કોલેજના કોઈપણ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ મા આવી શકશે નહી.
🔹️હરિફાઈ નો રાઉન્ડ 9.15 એ શરુ થશે.ભાગ લેનાર તમામને badge આપવામા આવશે.
🔹️કાર્યક્રમ 10 કલાકે પૂરો થશે.

🔹️કેમ્પસ મા શિસ્તભંગ કરનાર સામે આકરા પગલા લેવામા આવશે જે ધ્યાનમા રાખવાનુ રહેશે.