એફ.વાય.બી.કોમ સેમ -૧ નાં INTERNAL MARK નીચે મુજબ વિદ્યાર્થીઓના વિષય પ્રમાણે PDF આપેલ છે. વિદ્યાર્થીઓને Internal Mark બાબતે કોઈ પ્રશ્ન હોય તો તા.૦૬-૧૧-૨૦૨૩ અને તા.૦૭-૧૧-૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૩૦ થી ૨.૦૦ વાગ્યા સુધીમાં ફરજીયાત રૂબરૂ આવીને કોલેજમાં મળી જવું. તા.૦૭-૧૧-૨૦૨૩ બાદ કોઈ પણ રજુઆત ગાહ્યા રાખવામા આવશે નહી જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી. (ફરજીયાત I-CARD લઈને આવવુ.)

Nov 4, 2023

PDF LINK નીચે છે.

F.Y.B.COM SEM-1 INTERNAL MARKS LIST 2023-24

ખાસ નોંધ:- ફરજીયાત I-CARD લઈને આવવુ.