ઉદીશા કલબ: TCS કેમ્પસ પ્લેસમેન્ટ દ્રાઈવ (2024) માટે અગત્યની નોટિસ

Dec 9, 2023

ઉદીશા કલબ: TCS કેમ્પસ પ્લેસમેન્ટ દ્રાઈવ (2024) માટે અગત્યની નોટિસ
👉 જે. ઝેડ. શાહ અમરોલી કોલેજમાં કે.પી. કોલેજના માર્ચ 2024 મા પાસઆઉટ થનાર ટી.વાય બીકોમના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના છેલ્લાં સેમ 6 વિદ્યાર્થીઓનું 12 ડિસેમ્બરના રોજ વિશ્વની નંબર વન TCS કંપનીમા જોબ તક માટે એપટીટ્યુડ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ થનાર છે.
👉 બી.કોમ સેમ-6 ના જ રસ ધરાવતા વિદ્યાર્થીઓ 12 ડિસેમ્બરના રોજ અમરોલી કોલેજ ખાતે ટીસીએસ કંપનીનો કેમ્પસ પ્લેસમેન્ટ કેમ્પ રાખવામાં આવેલ છે.
👉 ઓફલાઈન રિટર્ન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ સમય માટે કંપની મા ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યા પછી મેલ આવશે.
ટીસીએસ કંપનીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક કર્યા પછી પણ મેલ ન આવે તો 12 તારીખે વહેલા પહોંચીને કંપનીના એચ.આરને ત્યાં જાણ કરવી. ઓનલાઇન એપ્લિકેશન નંબર સાથે રાખવો.
👉 12 તારીખ સુધી સતત મેલ ચેક કરતા રહેવું.
👉રસ ધરાવતા વિદ્યાર્થીઓ નીચે આપેલી લિંક પર ક્લિક કરી BPS મેનુમાં જઈને ઓનલાઇન એપ્લિકેશન કરી દેવી.
👉 અહીં મુકેલ પીડીએફમાં આપેલા ડોક્યુમેન્ટ્સ સાથે રાખીને અને માહિતીનો અભ્યાસ કરીને સમયસર રિટર્ન ટેસ્ટ માટે અમરોલી કોલેજ પહોંચી જવું.
👉 રિટર્ન ટેસ્ટ લીધા બાદ તાત્કાલિક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.
👉 જરૂરી ડોક્યુમેન્ટસ અને રીસ્યૂમ સાથે રાખવા.
👉 રિટર્ન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂમાં જેમનું સિલેક્શન થાય એ વિદ્યાર્થીઓએ ર્ડા. માનેસરને તાત્કાલિક કોલ કરીને કે કોલેજમાં મળીને જાણ કરવી.
👉ઓનલાઇન રજીસ્ટ્રેશન લીંક બંધ થઈ જાય તે પહેલા 12 તારીખ પહેલા રજિસ્ટ્રેશન કરી દેવું.
👉બંને લિંકમાં રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
👉ડોક્યુમેન્ટસ વગર રિટર્ન ટેસ્ટ કે ઇન્ટરવ્યૂ આપવા જવું નહીં.
👉 શક્ય હોય ત્યાં સુધી લેપટોપ પરથી રજીસ્ટ્રેશન કરવું.
👉મોબાઈલથી રજીસ્ટ્રેશન ડેસ્કટોપ મોડ પર રાખી કરશો.
👉 ઓનલાઇન રજીસ્ટ્રેશન કરતી વખતે રીઝયુમ રેડી રાખો.

👉 કોલેજ રજીસ્ટ્રેશન લિંક
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdIJQkB1bevbcI-S8AtkgF_h5M3ZWUDfOgJ_4NiKKAfUd_6Kg/viewform?usp=pp_url

👉 TCS (BPS) ઓનલાઇન રજીસ્ટ્રેશન લિંક

https://nextstep.tcs.com/campus/#/