ફી ભરવાની જેમની બાકી હોય તેમણે તાત્કાલીક ભરી દેવી. ફી ભરવા માં નહિ આવી હોય તો કોલેજ માં જમા કરાવેલ સ્કોલરશીપના ફોર્મ વેરીફાય થશે નહિ તથા ઓફીસ માંથી કોઈ પણ પ્રમાણપત્ર કાઢી આપવામાં આવશે નહિ.

Dec 12, 2023