સુરત શહેર પોલીસ દ્વારા આગામી તારીખ 21/12/2023 ના રોજ એથ્લેટિક મીટ નું શહેરી જનો તથા પોલીસ માટે આયોજન કરવામાં આવનાર છે.

Dec 18, 2023

સુરત શહેર પોલીસ દ્વારા આગામી તારીખ 21/12/2023 ના રોજ એથ્લેટિક મીટ નું શહેરી જનો તથા પોલીસ માટે આયોજન કરવામાં આવનાર છે જે સ્પર્ધામાં ભાગ લેવા માટે નીચે આપેલ રજીસ્ટ્રેશન લિંકમાં રજીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકાશે.
મે. પોલીસ કમિશનરશ્રી નાઓની આજ્ઞાનુસાર
Place: police ground, opp.unra police station
Reporting Time: 7 o’clock morning

https://forms.gle/bK2VaFdVz1zRtCGR8