T.Y.B.COM. SEM-6 ATKT ONLINE/OFFLINE M.COM SEM-2 અને M.COM SEM-4 STUDENTS ફોર્મ ભરવાની તારીખ ૨૧-૧૨-૨૦૨૩ થી ૨૫-૧૨-૨૦૨૩ સુધીમાં વિદ્યાર્થીના VNSGU.NET ના પોતાના LOGIN માં જઈને ભરવા નું રેહેશે.

Dec 19, 2023

T.Y.B.COM. SEM-6 ATKT ONLINE/OFFLINE M.COM SEM-2 અને M.COM SEM-4 STUDENTS ફોર્મ ભરવાની તારીખ ૨૧-૧૨-૨૦૨૩ થી ૨૫-૧૨-૨૦૨૩ સુધીમાં વિદ્યાર્થીના VNSGU.NET ના પોતાના LOGIN માં જઈને ભરવા નું રેહેશે.

VNSGU.NET

COLLEGE / DEPARTMENT MANAGEMENT

COLLEGE / DEPARTMENT MANAGEMENT માં જઈ ડાબી બાજુ આપેલ ૩ લીટી પર click કરવું

ત્યાર બાદ EXAM FORM PAYMENT પર CLICK કરી SIXTH SEMESTER APRIL-2024 ની EXAM પસંદ કરવાની રેહેશે.

PAYMENT ONLINE કરવાનું રેહશે તેમજ Payment રશીદ Generate થવી ફરજીયાત               છે જો રશીદ Generate ના થાય અને Payment Cut થાય તો VNSGU ના                            E-MAIL ID :- ERP@vnsgu.ac.in પર E-MAIL કરવાનો રેહશે.

ONLINE FEES રસીદ COPY  ફરજીયાત ૭ નંબર ની OFFICE માં જમા કરાવવાની રેહેશે.

જે વિદ્યાર્થીઓ બંને COPY જમા કરાવશે નહિ તેવા વિદ્યાર્થીઓનું Exam Form Verification કરવામાં આવશે નહિ અને Exam Seat No પણ આવશે નહી જેની દરેક વિદ્યાર્થીઓ એ નોંધ લેવાની રેહેશે.