અગત્યની નોટીસ: ઉદીશા ક્લબ* Tally (એફ.વાય/એસ.વાય/ટી.વાય.બી.કોમ /એમ.કોમ માટૅ)

Dec 21, 2023

આ વર્ષનો Tally કોર્ષનો સવાર અને બપોરનો બેચ 26 ડિસેમ્બર 2023થી રાબેતા મુજબ શરૂ થનાર છે. આ કોર્ષની વિસ્તૃત માહિતી નીચે આપેલી છે તેનો અભ્યાસ કરીને આ કોલેજના અથવા અન્ય કોલેજના વિદ્યાર્થીઓ રસ ધરાવતા હોય તેઓ કોર્ષ માટે 18 સીટો ખાલી હોય, વહેલા તે પહેલાના ધોરણે નીચે આપેલી લિન્કમાં જાતે રજિસ્ટ્રેશન કરીને કોલેજ ઓફિસમા ઉર્વા સરને રૂબરૂમા 11 થી 3 સમયમા ઓફિસમાં મળીને ફી અને ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવી દેવું.
કોર્સ વિશે વધુ માહિતી માટે નીચેના મોબાઈલ નંબર પર સંપર્ક કરવો
👉અમરીશ ઉપાધ્યાય સર
9825108107
કોર્ષની વિગત:
👉Course Name: Tally Essential Level 1
👉Fees : Rs 4000
👉Duration: 1 Month
👉2 hours per day
👉Place : SKPCC, Computer lab.
Batch Timing :
👉11.40 a.m to 1.30.pm for Morning class
👉 8.40 a.m to 10.35. for afternoon class
👉 Primary Registration link : https://tallyeducation.com/campaign/?p=GU-002