સાર્વજનિક ૫તંગ મોહત્સવ ૨૦૨૪

Jan 11, 2024

તારીખ ૧૨-૧-૨૦૨૪ ના રોજ બપોરે ૩.૦૦ થી ૬.૦૦ દરમિયાન સાર્વજનિક ૫તંગ મોહત્સવ ૨૦૨૪ નું આયોજન સર કે. પી. કોલેજ ઓફ કોમર્સ ના ગ્રાઉન્ડ પર (ઉમર પોલીસ સ્ટેશનની સામે) કરવામાં આવેલ છે. જે માં સર કે.પી.કોલેજ ઓફ કોમર્સ ના દરેક વિદ્યાર્થીઓએ વાઈટ અને બ્લયુ ના ડ્રેસ કોડ સાથે પતંગ મોહત્સવમાં ભાગ લેવાનો રહેશે.

નોધ :

૧. ફીરકી અને પતંગ સાથે લઇ ને આવવું.

૨. પતંગ મોહત્સવમાં હળવા નાસ્તો રાખવામાં આવ્યો છે.