સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ તારીખ 16/01/2024 to 22/01/2024
Jan 12, 2024
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર
સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ
તારીખ 16/01/2024 to 22/01/2024
GAMES
Cricket (for boys)
Kho kho (for girls)
Rassa khech (for girls and boys both)
Kabbadi (for boys)
RAGISTRATION FEES PER TEAM
KABADDI :- 700/-
CRICKET :- 1100/-
KHO-KHO :- 500/-
RASSA-KHECH :-500/-
સુરત ની તમામ કૉલેજ ના વિદ્યાર્થીઓ પોતાની ટીમ નું રજિસ્ટ્રેશન કરાવી શકે છે
એક ટીમ માં અલગ અલગ કોલેજ ના વિદ્યાર્થીઓ પણ હોય શકે છે
વિજેતા તથા રનરઅપ ટીમ ને કેશ પ્રાઇસ તથા ટ્રોફી મળશે
રજિસ્ટ્રેશન કરાવા ની છેલ્લી તારીખ 13/01/2024 છે
રજિસ્ટ્રેશન લિંક

સુરત ની તમામ કોલેજ ના વિદ્યાર્થીઓ સુધી આ મેસેજ પોહચાડવો જેથી ઈછુંક વિદ્યાર્થીઓ પોતાની ટીમ નું રજિસ્ટ્રેશન કરાવી શકે