S.Y.B.COM SEM-4 ની COLLEGE FEES જે વિદ્યાર્થીઓની ભરવાની બાકી છે તેમણે 15/01/2024 સુધીમાં ભરી દેવી. જે વિદ્યાર્થીઓ ની COLLEGE FEES ભરવાની બાકી હશે તેવા વિદ્યાર્થીઓના EXAM FORM ભરાશે નહિ. જેની તમામ જવાબદારી જેતે વિદ્યાર્થીની રેહશે.

Jan 12, 2024

નોંધ:- COLLEGE FEES ભરીયા બાદ તમામ વિદ્યાર્થીઓ એ પોતા નો આઈ-કાર્ડ રિન્યુ કરાવી લેવાનો રેહશે.