સર્વે વિદ્યાર્થીઓને જણાવવાનું કે યુનિ. પર ચાલી રહેલા રામોત્સવ માં યોજાનાર રથયાત્રામાં આપની કોલેજ ના દરેક વિદ્યાર્થીએ 22 તારીખે સવારે 8.30 વાગે યુનિ. પર ફરજિયાત હાજર રહેવું. આપણી કોલેજ ને અલગ બ્લોક આપવામાં આવ્યો છે, જ્યા તમારી હાજરી લેવામાં આવશે. આથી દરેક વિદ્યાર્થીઓએ કોલેજને બદલે યુનિ. કોનવોકેશન્ હોલ પાસે ફરજિયાત હાજર રહેવું.
Jan 20, 2024