અગત્યની નોટીસ: ઉદીશા ક્લબ 👉 ટી.વાય.બી.કોમ /એમ.કોમના વિદ્યાર્થીઓ માટે* આઈએસ યુ પી એસ સી સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ કંપનીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની જાગૃતતા માટે આવતીકાલે તારીખ 25 જાન્યુઆરી 2024 ના રોજ કોમર્સ ભવનમાં સેમિનાર રાખવામાં આવેલ છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ 8:30 વાગ્યે હાજર રહેવું સેમિનારમાં હાજરી લેવામાં આવશે.

Jan 24, 2024

અગત્યની નોટીસ: ઉદીશા ક્લબ
👉 ટી.વાય.બી.કોમ /એમ.કોમના વિદ્યાર્થીઓ માટે* આઈએસ યુ પી એસ સી સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ કંપનીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની જાગૃતતા માટે આવતીકાલે તારીખ 25 જાન્યુઆરી 2024 ના રોજ કોમર્સ ભવનમાં સેમિનાર રાખવામાં આવેલ છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ 8:30 વાગ્યે હાજર રહેવું સેમિનારમાં હાજરી લેવામાં આવશે.