આંતર કોલેજ Athletics ભાઈઓ અને બહેનો ની પસંદગી પ્રક્રિયા તા. 02-02-24 ના રોજ સવારે 11.00 કલાકે K.P. Commerce College મેદાન (ઉમરા પોલીસ સ્ટેશન સામે) પર રાખવામાં આવેલ છે. તો ભાગ લેવા માગતા ખેલાડીઓ એ સમય સર હજાર રહેવું.

Jan 31, 2024