ફિનિશિંગ સ્કુલની બાકી 5 દિવસની ટ્રેનિંગ તા. 27 ફેબ્રુઆરી થી 5 દિવસ સુધી એટલે કે 2 જી માર્ચ સુધી રાખવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ આ ટ્રેનિંગ માં રજીસ્ટ્રેશન કરાવી અગાઉ ૧૫ દિવસની ટ્રેનિંગ લીધી હોય તેઓએ હાજર રહેવું. સમય ૭:૩૦ થી ૧૨:૦૦ નો રહેશે. નિયમિત હાજરી ફરજીયાત છે.

Feb 9, 2024

ફિનિશિંગ સ્કુલની બાકી 5 દિવસની ટ્રેનિંગ તા. 27 ફેબ્રુઆરી થી 5 દિવસ સુધી એટલે કે 2 જી માર્ચ સુધી રાખવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ આ ટ્રેનિંગ માં રજીસ્ટ્રેશન કરાવી અગાઉ 15 દિવસની ટ્રેનિંગ લીધી હોય તેઓએ હાજર રહેવું. સમય ૭:૩૦ થી ૧૨:૦૦ નો રહેશે. નિયમિત હાજરી ફરજીયાત છે.