F.Y.B.COM SEM-1 (NEP STUDENTS) ATKT APRIL-2024 માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM તારીખ:- 09-02-2024 થી 24-02-2024 સુધીમાં ONLINE MODE થી ભરીને ફોર્મ તેમજ ફી ની રસીદ, ફરજીયાત કોલેજ ઓફીસમાં જમા કરાવવાની રહેશે.
Feb 9, 2024
તારીખ:- ૦૯-૦૨-૨૦૨૪ થી ૨૪-૦૨-૨૦૨૪ સુધીમાં ONLINE MODE થી ભરીને ફોર્મ તેમ જ ફી ની રસીદ ફરજીયાત કોલેજ ઓફીસમાં જમા કરાવવાની રહેશે.
વિદ્યાર્થીઓએ VNSGU.NET ના પોતાના LOGIN માં જઈને પરીક્ષા ફોર્મ ભરવા નું રેહેશે.
VNSGU.NET
↓
COLLEGE / DEPARTMENT MANAGEMENT
↓
COLLEGE / DEPARTMENT MANAGEMENT માં જઈ ડાબી બાજુ આપેલ ૩ લીટી પર click કરવું
ત્યાર બાદ EXAM FORM PAYMENT પર CLICK કરી FIRST SEMESTER
APRIL-2024 ની EXAM પસંદ કરવાની રેહેશે.
↓
PAYMENT ONLINE કરવાનું રેહશે તેમજ Payment રશીદ Generate થવી ફરજીયાત છે જો રશીદ Generate ના થાય અને Payment Cut થાય તો VNSGU ના E-MAIL ID :- ERP@vnsgu.ac.in પર E-MAIL કરવાનો રેહશે.
EXAM FORM ની COPY ફરજીયાત ૭ નંબર ની OFFICE માં જમા કરાવવાની રેહેશે.
જે વિદ્યાર્થીઓ બંને COPY જમા કરાવશે નહિ તેવા વિદ્યાર્થીઓનું Exam Form Verification કરવામાં આવશે નહિ અને Exam Seat No પણ આવશે નહી જેની દરેક વિદ્યાર્થીઓ એ નોંધ લેવાની રેહેશે.