ઓપન કેટગરીના વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપ(OPEN CATEGORY STUDENT AID FUND SCHOLARSHIP) ફોર્મ 2023-2024
Feb 9, 2024
ફક્ત ઓપન કેટગરીના વિદ્યાર્થીઓએ સ્કોલરશીપના ફોર્મ
તારીખ ૧૦/0૨/૨૦૨૪ થી ૧૭ /૦૨ /૨૦૨૪ સુધી ઓન લાઈન કૉલેજ એપ્લીકેશન માં
↓
The College
↓
Online Admission
↓
STUDENT AID FUND SCHOLARSHIP પસંદ કરી
↓
પોતાનો જ Class Choose કરી Go કરી ફોર્રેમ ભરવાનું રેહશે.
(Honors ના વિદ્યાર્થીઓએ Honers ના Class માં જ ફરજિયાત ભરવું.)
તારીખ ૧૯/0૨/૨૦૨૪ થી ૨૧ /૦૨/૨૦૨૪ ના રોજ સ્કોલરશીપના ફોર્મ પ્રિન્ટ કરીને ફરજીયાત નીચે જણાવેલ પ્રમાણપત્રો સાથે ઓફિસમાં મુકેલ તમે જેતે વર્ષ માં અભ્યાસ કરતા હોય તેના BOX મુકેલ હશે તેમા જ જમા કરાવવાના રેહશે.
ખાસ નોંધ:- દરેક વિદ્યાર્થીઓએ પોતાની જ Bank Details આપવાની રેહશે નહિતર ફોર્મ માન્ય ગણાશે નહિ જેની દરેકે નોંધ લેવી.
Online Admission
F.Y. Uni. Application no. (AD2021..) & Date of Birth
S. Y. Uni. Application no. Enrollment no. & Date of Birth
T. Y. (AD2021..),Enrollment no. & Date of Birth
M.COM SEM-IV AQ02129.. no. & Date of Birth
M.COM SEM-II AQ2130.. & Date of Birth
બીડાણ:
૧. ફોર્મની નકલ
૨. લાઈટબીલની પ્રમાણિત નકલ
૩. વેરાબિલની પ્રમાણિત નકલ
૪. વિદ્યાર્થીના બેંક પાસબુકના પેહલા બે પાનાની પ્રમાણિત નકલ
૫. આવકનો દાખલો ધારાસભ્યનો લાવવો
૬. છેલ્લી પરીક્ષાની માર્કસશીટ પ્રમાણિત નકલ
૭. છેલ્લી મહિનાની પગારની રસીદ અથવા ઇન્કમટેક્ષ રીટર્નની પ્રમાણિત નકલ