NON NEP STUDENTS SEM-1 ATKT ONLINE FORM ભરવાનું પોર્ટલ ચાલુ કરેલ છે.
NON NEP STUDENTS જેઓ SEM-1 ATKT EXAM આપવાના હોઈ તેઓને યુનિવર્સીટીના પરીપત્ર મુજબ હવે પછી ૨ ટ્રાયલ જ મળશે જો ૨ ટ્રાયલમાં PASS ના થાય તો તેઓને ફરજીયાત NEP ના SUBJECT પ્રમાણે અને SYLLABUS પ્રમાણે EXAM આપવાની રેહશે.
યુનિવર્સીટીનો પરીપત્ર નીચે મુજબ છે.


