ફિનિશિંગ સ્કુલની ૨૦ દિવસની ટ્રેનીંગનો આવતી કાલે શનિવારે અંતિમ દિવસ છે. સવારે ૮ વાગ્યે છેલ્લા ૫ દિવસની ટ્રેનીગની EXAM ONLINE આપવાની રેહશે. જે વિદ્યાર્થી ઘરેથી EXAM આપશે તેને પ્રમાણપત્ર મળશે નહિ. કોલેજમાં EXAM આપવા આવવું ફરજીયાત છે. Mar 1, 2024