S.Y.B.COM. SEM-4 નાં INTERNAL MARK નીચે મુજબ વિદ્યાર્થીઓના DIVISON પ્રમાણે PDF આપેલ છે. વિદ્યાર્થીઓને Internal Mark બાબતે કોઈ પ્રશ્ન હોય તો તા.૨૮-૦૩-૨૦૨૪ થી તા.૦૧-૦૪-૨૦૨૪ ના રોજ સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધીમાં ફરજીયાત રૂબરૂ આવીને કોલેજમાં આવી જેતે વિષયના પ્રોફેસરને મળવું. તા.૦૧-૦૪-૨૦૨૪ બાદ કોઈ પણ રજુઆત ગાહ્યા રાખવામા આવશે નહી જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી. (ફરજીયાત I-CARD લઈને આવવુ.)

Mar 27, 2024

S.Y.B.COM. SEM-4 નાં INTERNAL MARK નીચે મુજબ વિદ્યાર્થીઓના DIVISON પ્રમાણે PDF આપેલ છે. વિદ્યાર્થીઓને Internal Mark બાબતે કોઈ પ્રશ્ન હોય તો તા.૨૮-૦૩-૨૦૨૪ થી તા.૦૧-૦૪-૨૦૨૪ ના રોજ સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધીમાં ફરજીયાત રૂબરૂ આવીને કોલેજમાં આવી જેતે વિષયના પ્રોફેસરને મળવું. તા.૦૧-૦૪-૨૦૨૪ બાદ કોઈ પણ રજુઆત ગાહ્યા રાખવામા આવશે નહી જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી.

(ફરજીયાત I-CARD લઈને આવવુ.)

PDF LINK નીચે છે.

S.Y.B.COM SEM-4 DIV-1 INTERNAL MARKS-FEB.-2024

S.Y.B.COM SEM-4 DIV-2 INTERNAL MARKS-FEB.-2024

S.Y.B.COM SEM-4 DIV-3 INTERNAL MARKS-FEB.-2024

S.Y.B.COM SEM-4 DIV-4 INTERNAL MARKS-FEB.-2024

S.Y.B.COM SEM-4 DIV-5 INTERNAL MARKS-FEB.-2024

S.Y.B.COM SEM-4 DIV-6 INTERNAL MARKS-FEB.-2024