ફિનિશિંગ સ્કુલની ટ્રેનીંગ લીધેલ વિદ્યાર્થીઓ માંથી જે વિદ્યાર્થીઓ ના નામ અગાઉ મુકેલ નોટીસમાં સર્ટિફિકેટ મળેલ વિદ્યાર્થીઓની યાદીમાં ન આવ્યા હોય, જો તેઓ નિયમિત હોય અને પરીક્ષા આપી હોય અને પાસ થયા હોય તો તેઓએ તાત્કાલિક સોમવાર અને મંગળવાર એમ બે દિવસ માં ઓફીસમાં શ્રીમતિ હેતલબેન દેસાઈ નો સંપર્ક કરવો જેથી આગળની કાર્યવાહી કરી શકાય.
Mar 28, 2024