આવતીકાલે ગુડફ્રાયડેની જાહેર રજા હોવાથી અને શનિવારે ૩૦ માર્ચે ટીચિંગ સ્ટાફ ઈલેકશન ટ્રેનીંગમાં જનાર હોવાથી વિદ્યાર્થીઓએ માર્ક્સ અંગેની કોઈપણ પૂછપરછ માટે સોમવારે કે ત્યાર પછી આવવું.

Mar 28, 2024