લાયબ્રેરીના પુસ્તકો જમા કરાવવા માટેની નોટીસ ૨૦૨૪ Apr 12, 2024 Date:12/04/2024 સૂચના સર્વે વિદ્યાર્થીઓને જણાવવાનું કે લાયબ્રેરીમાંથી ઇસ્યુ કરાવેલ પુસ્તકો યુનિવર્સિટીની પરીક્ષા પૂરી થયાને 2 દિવસની અંદર જમા કરવી દેવાનું રહશે,પુસ્તકો જમા નહીં કરાવનાર વિદ્યાર્થી પાસેથી 2 દિવસ પછી પેનલ્ટી લેવામાં આવશે…., હૂકુમથી…….