બી.કોમ.સેમેસ્ટર – 2 (NEP) ના બેઠક નંબર જાહેર કરી‌ દેવામાં આવ્યા છે, જો કોઈ વિદ્યાર્થીની હોલ ટીકીટ ન આવી હોય અથવા કોલેજ દ્વારા વેરીફીકેશન કરવાના બાકી હોય તો તાકીદે કોલેજની ઓફીસમાં સંપર્ક કરવો. વધુમાં જે કોઈ હોલ ટીકીટના વિષયમાં ભૂલ જણાય તો તે અંગેની જાણ પરીક્ષા ચાલુ થતા પહેલા કોલેજ ને જાણ કરવાની રહેશે.

Apr 15, 2024