નમસ્તે હું રાઠોડ રક્ષિતા રાજેન્દ્રસિંહ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી માંથી પીએચ.ડી કરી રહી છુ મારાં માર્ગદર્શક ગાઈડ ડો ક્રીના શાહ છે. મારા ટોપીકનું નામ “શિક્ષણ સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સવલતો પ્રત્યે વિદ્યાર્થીઓની ધારણા અને સંતોષ : VNSGU સંલગ્ન સરકારી કોલેજોનો, ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોનો અને સેલ્ફ ફાયનાન્સ કોલેજોનો તુલનાત્મક અભ્યાસ” છે જેનો ઉપયોગ ફક્ત ને ફક્ત સંશોધન માટે જ કરવાનો હોવાથી તમારો અભિપ્રાય ગોપનીય રહેશે જેની હું ખાતરી આપુ છુ. જરૂરી પ્રતિભાવ આપવા વિનંતી જેથી હું મારું સંશોધન કાર્ય પૂરું કરી શકું.
Apr 16, 2024
વિદ્યાર્થીઓએ ઉપર નું ફોર્મ ભરી સહકાર આપવો.