એસ.વાય.બી.કોમ. ના વિદ્યાર્થીઓ માટે : ફિનિશિંગ સ્કૂલની તાલીમ અંગેની નોટીસ

Apr 20, 2024

એસ.વાય. બી.કોમ. ના વિદ્યાર્થીઓ માટે : ફિનિશિંગ સ્કૂલની તાલીમ અંગેની નોટીસ

 

ઉઘડતી કોલેજે  જૂન માસમાં  ફિનિશિંગ સ્કૂલની તાલીમમાં જોડવા ઈચ્છતા  એસ.વાય.બી.કોમ ના વિદ્યાર્થીએ કોલેજ ઓફીસ રુમ નંબર ૦૭ માંથી ફોર્મ શ્રીમતી હેતલબેન દેસાઈ પાસે લઈ જવા અને અઠવાડિયામા ભરીને પરત કરવા.

જે વિદ્યાર્થીઓ ફોર્મ લઈ ગયા છે તેઓએ ભરીને અઠવાડિયામાં શ્રીમતી હેતલબેન દેસાઈને આપી જવા.