ફીનીશીંગ સ્કુલ રજીસ્ટ્રેશન કરવા માટેની નોટીસ ૨૦૨૪-૨૫.

Jun 12, 2024

ફીનીશીંગ સ્કુલ રજીસ્ટ્રેશન કરવા માટેની નોટીસ ૨૦૨૪-૨૫.

ફીનીશીંગ સ્કુલ ટ્રેનીંગ માટે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. તેઓ ને whatsapp પર ગ્રુપ બનાવેલ છે જેમાં રજીસ્ટ્રેશન કરવા માટેની LINK મોકલેલ છે

જે LINK માં તમારી બધી માહિતી ૧૭/૦૬/૨૦૨૪ સુધીમાં ભરી દેવી.