ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગ અંગેની નોટીસ : ૨૦૨૪-૨૫

Jun 20, 2024

ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગ અંગેની નોટીસ : ૨૦૨૪-૨૫

જે વિદ્યાર્થીઓ ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગના ફોર્મ  ભર્યા છે અને તે  અંગે  વોટ્સઅપ મોક્લેલ લીંક પર રજીસ્ટ્રેશન કરી દીધુ  છે  તેમની ટ્રેનિંગ    તા.૨૪/૦૬/૨૦૨૪ થી શરુ થાય  છે  વિદ્યાર્થીઓ  સવારે  ૭:૩૦ વાગ્યે  રુમ  નંબર  – ૨૧  મા  હાજર  રહેવુ. ટ્રેનિંગ ૧૦ દિવસની રેહશે.

ટ્રેનિંગનો સમય  લગભગ  સવારે  ૭:૩૦ થી ૧૨:૦૦ નો રહેશે.