ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગ અંગેની નોટીસ : ૨૦૨૪-૨૫
Jun 22, 2024
ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગ અંગેની નોટીસ : ૨૦૨૪-૨૫
જે વિદ્યાર્થીઓએ ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગના ફોર્મ ભર્યા છે અને તે અંગે વોટ્સઅપ મોક્લેલ લીંક પર રજીસ્ટ્રેશન કરી દીધુ છે તેમની ટ્રેનિંગ તા.૨૪/૦૬/૨૦૨૪ થી શરુ થાય છે વિદ્યાર્થીઓએ સવારે ૭:૩૦ વાગ્યે રુમ નંબર – ૨૧ મા હાજર રહેવુ. ટ્રેનિંગ ૧૦ દિવસની રેહશે.
ટ્રેનિંગનો સમય લગભગ સવારે ૭:૩૦ થી ૧૨:૦૦ નો રહેશે.