છેલ્લી તક ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગ અંગેની નોટીસ : ૨૦૨૪-૨૫ એસ.વાય.બી.કોમ સેમ.-4 પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ માટે

Jun 25, 2024

છેલ્લી તક

ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગ અંગેની નોટીસ : ૨૦૨૪-૨૫

એસ.વાય.બી.કોમ સેમ.-4 પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ માટે

હજુ પણ જે વિદ્યાર્થીઓ આ  ટ્રેનિંગમાં જોડવા માંગતા હોય તેઓએ આવતી કાલે  સવારે  7:30  કલાકે  રુમ નં. – 21  માં  હાજર રહેવું.

આ ટ્રેનિંગનો  કોઈ ચાર્જ  લેવામાં  આવતો  નથી  પરંતુ  જો     આ  ટ્રેનિંગ બહારની સંસ્થામાંથી  કરવામાં  આવે  તો  15000  થી  20000 રુપિયા ફી  લેવામાં  આવે  છે  આ  ટ્રેનિંગ સરકારી  ગ્રાન્ટમાંથી આપવામાં  આવે  છે  અને  ગુજરાત સરકારનું  સર્ટી તાલીમ પામેલ  વિદ્યાર્થીને  આપવામાં  આવે  છે.