T.Y.B.COM SEM-5 ફીસ અને એડમિશન ફોર્મ ૦૮ જુલાઈ સુધી ભરી દેવાના રહેશે. કોલેજ ફોર્મ સ્વીકારવાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.

Jul 3, 2024

T.Y.B.COM SEM-5 ફીસ અને એડમિશન ફોર્મ ૦૩ જુલાઈ થી ૦૮ જુલાઈ ૨૦૨૪ સુધીમાં અચૂક  ભરી દેવાના રહેશે. ૦૯ જુલાઈએ સવારે  એડમીશન પોર્ટલ બંદ કરી દેવામાં આવશે.  

ફીસ અને ફોર્મ  ભરીને તેયાર રાખવું. કોલેજ માં ફોર્મ સ્વીકારવાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.

ખાસ નોંધ:- 1. ફીસ ભર્યા બાદ ફોર્મ ભરી શકાશે. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

2. F.Y.B.COM SEM-1 અને SEM -2 બંને સેમેસ્ટરમાં Fail થયેલ વિદ્યાર્થીઓને T.Y.B.COMમાં પ્રવેશ મળશે નહી અને એવા વિદ્યાર્થીઓએ એડમિશન ફીસ અને એડમિશન ફોર્મ ભરવું નહી Refund મળશે નહી જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવા વિનંતી છે