M.COM SEM-૩ ફીસ અને એડમિશન ફોર્મ કોલેજની એપ્લીકેશન પર ૦૩ જુલાઈ થી ૦૬ જુલાઈ ૨૦૨૪ સુધીમાં અચૂક  ભરી દેવાના રહેશે. ૦૭ જુલાઈએ સવારે  એડમીશન પોર્ટલ બંદ કરી દેવામાં આવશે.  

Jul 3, 2024

ફીસ અને ફોર્મ  ભરીને તેયાર રાખવું. કોલેજ માં ફોર્મ સ્વીકારવાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.

ખાસ નોંધ:- ફીસ ભર્યા બાદ ફોર્મ ભરી શકાશે. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.